ETV Bharat / sports

Somnath Beach Sports Festival 2025: વોલીબોલ અને હેન્ડબોલ સ્પર્ધામાં 280 જેટલા ખેલાડીઓનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન - SOMNATH BEACH SPORTS FESTIVAL 2025

સોમનાથ ખાતે રાજ્ય સ્તરની બીચ વોલીબોલ અને હેન્ડબોલ સ્પર્ધામાં રાજ્યના તમામ ખેલાડીઓએ ઉત્સાહ ભેર ભાગ લઈ ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો.

વોલીબોલ અને હેન્ડબોલ સ્પર્ધામાં 280 જેટલા ખેલાડીઓનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન
વોલીબોલ અને હેન્ડબોલ સ્પર્ધામાં 280 જેટલા ખેલાડીઓનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Sports Team

Published : March 19, 2025 at 4:37 PM IST

1 Min Read

જુનાગઢ: સોમનાથ ખાતે ત્રણ દિવસની રાજ્ય કક્ષાની બીચ હેન્ડબોલ અને વોલીબોલ સ્પર્ધાનું યોજાઈ રહી છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી કુલ 280 જેટલી મહિલા અને પુરુષોની હેન્ડબોલ અને વોલીબોલની ટીમોએ ભાગ લીધો છે. રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્રના સૌથી લાંબા દરિયા કિનારા પર આજ પ્રકારની બીચ રમતોનું રાષ્ટ્રીય સ્તરે આયોજન થાય તે માટે 18 માર્ચ થી 21 માર્ચ દરમિયાન આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

વોલીબોલ અને હેન્ડબોલ સ્પર્ધામાં 280 જેટલા ખેલાડીઓનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન (ETV Bharat Gujarat)

બીચ હેન્ડબોલ અને વોલીબોલ સ્પર્ધા:
સોમનાથના દરિયાકાંઠે રાજ્ય કક્ષાની બીચ હેન્ડબોલ અને વોલીબોલ સ્પર્ધાનું ત્રણ દિવસ સુધી આયોજન થયું છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી હેન્ડબોલ અને વોલીબોલના મળીને કુલ 280 જેટલી મહિલા અને પુરુષોની ટીમોએ ભાગ લીધો છે.

વોલીબોલ અને હેન્ડબોલ સ્પર્ધામાં 280 જેટલા ખેલાડીઓનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન
વોલીબોલ અને હેન્ડબોલ સ્પર્ધામાં 280 જેટલા ખેલાડીઓનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન (ETV Bharat Gujarat)

21 તારીખ સુધી ચાલનારા આ રમતોત્સવમાં અંતિમ દિવસે વિજેતા ટીમોને અનુક્રમે 1,2,3 લાખના ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. સૌરાષ્ટ્રનો દરમિયાન સૌથી લાંબો દરિયા કિનારો છે, જેને ધ્યાનમાં રાખીને પણ દરિયાકાંઠે રમી શકાય તેવી રાજ્ય સ્તરની રમતોનું આ પ્રથમ આયોજન છે.

ખેલાડીઓમાં સ્પર્ધાને લઈને જબરદસ્ત ઉત્સાહ:

રાજ્યકક્ષાની બીચ વોલીબોલ અને હેન્ડબોલ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાંથી આવેલા 1800 જેટલા મહિલા અને પુરુષ ખેલાડીઓએ ખૂબ જ ઉમળકા સાથે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં વોલીબોલ માટે 6 અને હેન્ડબોલ માટે ત્રણ મેદાન તૈયાર કરવામાં આવ્યા હતા. આ પ્રકારના આયોજનથી રમતગમત ક્ષેત્રમાં અને ખાસ કરીને બીચ ઉપર રમી શકાય તેવી રમતોમાં ખેલાડીઓ પોતાનું કૌશલ્ય દેખાડી શકે અને પ્રતિભાવાન ખેલાડીઓને યોગ્ય ઓળખ થઈ શકે. જેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મોકલી શકાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:

  1. 'બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ 2025'નું ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઉદ્ધાટન, સોમનાથના દરિયાકાંઠે યોજાયો રંગારંગ કાર્યક્રમ
  2. KKR vs LSG વચ્ચેની પ્રથમ IPL મેચની તારીખમાં બદલાવ થવાની શક્યતા, જાણો કારણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.