હૈદરાબાદ: IPL 2025 માં આજે 13 એપ્રિલે ડબલ હેડરની પહેલી મેચમાં રાજસ્થાન રોયલ્સની ટક્કર રોયલ ચેલેન્જર બેંગલુરુ સામે જયપુર ના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં થશે. બંને ટીમોની વચ્ચે અત્યાર સુધી જબદસ્ત ટક્કર જોવા મળી છે. ચાલો આ મેચ પહેલા બંને ટીમો વચ્ચે અમુક ખાસ આંકડા પર નજર નાંખીએ.
Cricketing Royalty makes its way to Jaipur 🏟
— IndianPremierLeague (@IPL) April 13, 2025
Two Royal teams will battle it out on a Super Sunday ☀
Welcome to The Royal Clash! 💗❤
WATCH 🎥🔽 - By @mihirlee_58 | #TATAIPL | #RRvRCB | @rajasthanroyals | @RCBTweets
હેડ ટુ હેડ રેકોર્ડ:
RR અને RCB ની વચ્ચે અત્યાર સુધી IPL માં 31 મેચો થઈ છે. જેમાંથી બેંગ્લોરે 15 અને રાજસ્થાને 14 મેચ જીતી છે. જયપુરમાં થયેલ મેચોની વાત કરીએ તો અહિયાં પણ બંને ટીમો વચ્ચે રોમાંચક મેચ બની છે, અને 9 માંથી 5-4 મેચોમાં નિર્ણય RR ના પક્ષમાં ગયો છે. ઉપરાંત પાછલી પાંચ મેચોમાં પણ 3-2 થી RR નો પક્ષ મજબૂત છે.
They score on the pitch, you score RR merch off it. Predict and win! 💗 pic.twitter.com/Do3PsAimHD
— Rajasthan Royals (@rajasthanroyals) April 13, 2025
શું એકવાર ફરી વિરાટ સંદીપનો શિકાર બનશે?
RR ના ફાસ્ટ બોલર સંદીપ શર્માએ વિરાટ કોહલીને IPL માં સૌથી વધુ વખત આઉટ થયો છે. નવી બોલથી પોતાની સ્વિંગ અને જૂની બોલ સાથે તેની સ્લોઅર યોર્કરના કારણે ઓળખનાર સંદીપની ઓવરોમાં કોહલીએ આ દરમિયાન 14.9 ની એવરેજ અને 141 ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. આ IPL સિઝનમાં કોહલીએ સતત સારી ક્રિકેટ રમવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ સંદીપ નવી બોલથી તેની પરીક્ષા લઈ રહયા છે.
Let’s do this, shall we? ⚔️🔥 pic.twitter.com/V6Pt0jevAQ
— Rajasthan Royals (@rajasthanroyals) April 13, 2025
સંજુ સેમસનને ભુવનેશરથી બચીને રહેવું પડશે:
આ વખતની IPL સિઝન સંજુ સેમસન માટે સારી જય રહી છે, અને તેમણે પાંચ મેચોમાં 36 ની એવરેજ અને 151 ની સ્ટ્રાઈક રેટથી સં બનાવ્યા છે. પણ હા ભુવનેશ્વર કુમાર પાસે તેનો તોડ છે, જેમાં તેને સંજુને 18 માંથી 4 T20 ઈનિંગ્સમાં આઉટ કરી ચૂક્યા છે. બીજી બાજુ સેમસને પણ 30 ની એવરેજથી અને 128 સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.
Your XI for our first game at SMS? 💗 pic.twitter.com/6XLLU9Rkw5
— Rajasthan Royals (@rajasthanroyals) April 13, 2025
સિક્સરનો વરસાદ:
વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, રિયાન પરાગ, ટીમ ડેવિસ અને સિમરન હેટમાયર જેવા બેટ્સમેનોના લીધે આજની મેચમાં સિક્સરનો વરસાદ જોવા મળશે. 1 થી 10 ઓવરોની વચ્ચે વર્ષ 2024માં સૌથી વધુ સિક્સ વિરાટ કોહલી અને ફિલ સોલ્ટ 16-16 સિક્સર સાથે ટોચ પાંચમાં હતા. ગઈ સિઝનમાં વિરાટ કોહલી 46 સિક્સર સાથે બીજા સ્થાને હતો. પાવરપ્લે દરમિયાન વિરાટ કોહલીએ 25 સિક્સર ફટકારી હતી અને આ સિઝનમાં ફિલ સોલ્ટે અત્યાર સુધી 7 સિક્સર મારી દીધી છે. 17 થી 20 ડેથ ઓવરની વાત કરીએ તો ટીમ ડેવિડ અને શીમરન હેટમાયર ક્રમશ 9 અને 5 સિક્સર સાથે ટોપ 5 માં છે.
Numbers speak about our upper hand in the 𝑹𝒐𝒚𝒂𝒍 𝑹𝒖𝒎𝒃𝒍𝒆! 🦾
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 13, 2025
Manifesting a green glow-up today to extend the lead! 💚🤞#PlayBold #ನಮ್ಮRCB #IPL2025 #RRvRCB pic.twitter.com/GcWAf6wb9x
આ પણ વાંચો: