ETV Bharat / spiritual

આજે આ રાશિના લોકોએ કાર્યોમાં વિઘ્‍ન આવે તો, અકળાયા વગર ધીરજથી કામ લેવાની સલાહ છે - AAJNU RASHIFAL

આજે ચંદ્ર મકર રાશિમાં છે. જાણો આજે કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે. વાંચો રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 25, 2025 at 12:01 AM IST

5 Min Read

અમદાવાદ: આજે 25 માર્ચ, મંગળવારના રોજ ચંદ્ર મકર રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: ચંદ્ર આજે મકર રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. આજે આપ કુટુંબીજનો સાથે મળીને ઘરેલુ બાબતો અંગે વિચાર – વિમર્શ કરશો. ઘરની નવેસરથી ગોઠવણ કરીને આપ તેને એક નવું રૂપ આપશો. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા થશે. સ્ત્રીઓ તેમ જ માતા તરફથી લાભ થવાની શક્યતા છે. આપના કામમાં સરકારી સહાય મેળવી શકશો. કામના ભારણને કારણે આપ ચિંતિત બનો તેવી પણ શક્યતા છે.

વૃષભ: ચંદ્ર આજે મકર રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આજે આપ વિદેશમાં વસતા મિત્રો કે સ્નેહીજનોના સારા સમાચાર મેળવી આનંદ અનુભવી શકશો. જે લોકો વિદેશ જવા માંગે છે તેમના માટે સમય સારો છે. પ્રવાસ કે ધર્મસ્થળની મુલાકાતના યોગ છે. ઓફિસમાં કામનું પ્રમાણ વધારે રહેશે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહ્યા કરશે.

મિથુન: ચંદ્ર આજે મકર રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આજે દરેક કાર્યોમાં અને લોકો સાથે વર્તનમાં સાવધાનીપૂર્વક આગળ વધવાની સલાહ આપવામાં આવે છે. બીમાર દર્દીએ નવી સારવાર કે ઓપરેશન ન કરાવવું. ક્રોધને અંકુશમાં રાખવાની સલાહ છે. મગજ શાંત રાખવું. આજે કોઈપણ ખોટા કાર્યોથી અંતર રાખવું. શારીરિક અને માનસિક સ્‍વસ્‍થતા માટે પુરતો આરામ અને સમયસર ભોજન લેવાની સલાહ છે. ઘરમાં કે બહાર ઓછું બોલવાથી વાદવિવાદ કે મનદુ:ખ ટાળી શકશો. વધારે પડતો ખર્ચ થવાથી આર્થિક તંગી અનુભવાય. ઇશ્વરની આરાધના કે જાપ કરવાથી મનને શાંતિ મળે.

કર્ક: ચંદ્ર આજે મકર રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. વૈભવી મોજશોખ અને મનોરંજનની પ્રવૃત્તિઓથી આજે આપ ખૂબ પ્રસન્‍ન રહેશો. વિજાતીય આકર્ષણ વધારે રહે અને વિજાતીય વ્‍યક્તિઓ સાથેની મુલાકાત મનને રોમાંચિત કરશે. મોજશોખના સાધનો, નવાં વસ્‍ત્રો, આભૂષણો, વાહન વગેરેની ખરીદી થાય. ઉત્તમ દાંપત્‍યસુખ મળે. વ્‍યવસાય ક્ષેત્રે આપને લાભ થાય. આરોગ્‍ય સારું રહેશે. માન પ્રતિષ્‍ઠામાં વધારો થાય. યાત્રા- પ્રવાસ થાય.

સિંહ: ચંદ્ર આજે મકર રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. આપનું મન આજના દિવસે નજીવી બાબતે પણ ચિંતાથી ઘેરાયેલું રહેશે. થોડીક ઉદાસીનવૃત્તિ અને શંકા તમારા મનને આજે હળવું નહીં રહેવા દે. કોઇક કારણસર આપની રોજિંદા કાર્યોમાં વિઘ્‍ન આવે તો અકળાયા વગર ધીરજથી કામ લેવાની સલાહ છે. નોકરીમાં સહકાર્યકરોનો સાથ સહકાર આજે ઓછો મળે. ઉપરી અધિકારીઓથી સંભાળીને રહેવું. કરેલા કાર્યોનું વળતર મળવામાં પણ વિલંબ થઈ શકે છે.

કન્યા: ચંદ્ર આજે મકર રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. વિદ્યાર્થીઓ માટે વર્તમાન સમય થોડોક મહેનત માંગી લે તેવો જણાઈ રહ્યો છે. સંતાનોની કોઇને કોઇ બાબતોમાં તમે વધુ વ્યસ્ત રહેવાથી અન્ય બાબતોમાં ઓછુ ધ્યાન આપી શકો. પ્રિયપાત્રોની મુલાકાત આનંદ આપી જશે. શેરસટ્ટામાં સંભાળીને ચાલવું. મન ખુશ રહે તેવી બાબતોમાં ધ્યાન આપવાની સલાહ છે. બૌદ્ધિક ચર્ચાઓ આજે ન કરવાની સલાહ આપવામાં આવે છે.

તુલા: ચંદ્ર આજે મકર રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આપના માટે આ શુભ સમય પૂરવાર થશે. સંવેદનશીલતાથી આપનું મન આર્દ્ર બને. શરીરમાં સ્‍ફૂર્તિ અને તાજગી ઓછી રહે. માનસિક બેચેની થોડી પરેશાનીમાં વધારો કરી શકે છે. ઘરમાં કલેશ ટાળવા માટે સૌહાર્દ જાળવવા પર વધુ ભાર મુકવો. ધન-કીર્તિને સંભાળવાની સલાહ છે. માતાના આરોગ્ય અને સુખાકારી માટે તમારે તેમની સેવા વધારવી પડશે. આપ્‍તજનો સાથે મનદુ:ખના બનાવ ટાળવા. સ્‍ત્રી તેમજ પાણીથી સંભાળીને ચાલવું.

વૃશ્ચિક: ચંદ્ર આજે મકર રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આપનો વર્તમાન સમય આપને નાણાકીય લાભ અપાવશે અને ભાગ્‍યવૃદ્ધિ કરશે. સહોદરો સાથેના સંબંધો સુમેળભર્યા રહે. નવું કાર્ય હાથ પર લેવા માટે શુભ સમય છે. પ્રિયતમાનું સાનિધ્‍ય મનને આનંદ આપે. નાનકડા પ્રવાસનું આપ આયોજન કરી શકો. માનસિક પ્રસન્‍નતા રહે. હરીફો સામે વિજય મળે.

ધન: ચંદ્ર આજે મકર રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ મધ્‍યમ ફળદાયી નીવડશે. આપના મનમાં કોઇપણ નિર્ણય અંગે અસમંજસ પેદા થાય. જેથી કોઇ ચોક્કસ નિર્ણય લઇ શકો નહીં. મનની વ્‍યગ્રતા દૂર કરવા કામની સાથે મોજશોખ અથવા મનોરંજનની પ્રવૃત્તિઓમાં પણ ધ્યાન આપવાની સલાહ છે. કુટુંબીજનો સાથે મનદુ:ખ થવાના પ્રસંગો ટાળવા માટે વર્તનમાં વિનમ્રતા કેળવવી પડશે. કાર્યોમાં ધાર્યા મુજબની સફળતા મેળવવા મહેનત વધારજો. આપના કાર્યભાર અને જવાબદારીમાં વધારો થઈ શકે છે. શક્ય હોય ત્યાં સુધી ખોટો ધનખર્ચ ટાળવો.

મકર: ચંદ્ર આજે મકર રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. ઇશ્વરના નામ સ્‍મરણ સાથે આજે આપની શુભ સવારની શરૂઆત થશે. ધાર્મિક પૂજનવિધિ થાય. ગૃહસ્‍થ જીવનમાં મંગલકારી વાતાવરણ રહે. દોસ્‍તો, સગાંસ્‍નેહીઓ આપને ભેટસોગાદોથી ખુશ કરી દેશે. નોકરી- ધંધાના સ્‍થળે પણ આજે આપનું પ્રભુત્‍વ રહેશે. ઉપરી અધ‍િકારીઓ તમારા કામથી સંતુષ્‍ટ રહેશે ને તમારા પર ખુશ રહેશે. આપના કાર્યો આજે સરળતાપૂર્વક પાર પડે. આજે આપ અનુકૂળ પરિસ્થિતિનો લાભ લઇ શકશો. માનસિક શાંતિ જળવાશે. શારીરિક પીડાથી સંભાળવું.

કુંભ: ચંદ્ર આજે મકર રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. વર્તમાન સમયમાં શારીરિક અને માનસિક રીતે થોડો આનંદ અને થોડી તકલીફ રહે. પરિવારના સભ્‍યો સાથે શાંતિ અને ધીરજથી કામ લેવાની સલાહ છે. નાણાની લેવડદેવડ કે મૂડી રોકાણમાં ધ્‍યાન રાખવું. શક્ય હોય ત્યાં સુધી કોઇના જામીન ન થવું. અદાલતની કાર્યવાહીઓથી સંભાળવું. ખર્ચનું પ્રમાણ વધારે રહે. કોઇનું ભલું કરવા જતાં ધરમ કરતાં ધાડ પડે તેવો અનુભવ થાય. વાણી અને ગુસ્‍સા પર સંયમ રાખવો. અકસ્‍માતથી સંભાળવાની સલાહ છે.

મીન: ચંદ્ર આજે મકર રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આજના દિવસે આકસ્‍િમક ધનલાભની શક્યતા દેખાઈ રહી છે. ઘરમાંથી તેમજ સંતાનો તરફથી શુભ સમાચાર મળે. જૂના મિત્રો સાથે આનંદદાયક મુલાકાત થાય. નવા મિત્રો જોડે સંપર્ક થાય. જે ભવિષ્‍યમાં આપને ખૂબ લાભદાયી નીવડશે. સામાજિક પ્રસંગે બહાર જવાનું થાય અથવા તેમાં અભિરૂચિ લો. વ્‍યાવસાયિક અને આર્થિક ક્ષત્રે લાભ તેમજ આવકવૃદ્ધિ થાય. રમણીય સ્‍થળે પ્રવાસ પર્યટનનું આયોજન કરશો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.