ETV Bharat / spiritual

આજે આ રાશિના લોકોએ પરિવારમાં દરેકની સાથે સહકારની ભાવના રાખવી - AAJNU RASHIFAL

આજે ચંદ્ર મકર રાશિમાં છે. જાણો કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા ! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, વાંચો રાશિફળ....

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 21, 2025 at 12:02 AM IST

4 Min Read

અમદાવાદ : આજે 21 એપ્રિલ, સોમવારના રોજ ચંદ્ર મકર રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે કિસ્મતનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: આજે મકર રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર છે. આપના કોઇ કાર્ય કે પ્રોજેક્ટમાં સરકાર તરફથી લાભ મળશે. ઓફિસમાં અગત્‍યના મુદ્દાઓ અંગે ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા થશે. ઓફિસના કામકાજના અર્થે પ્રવાસે જવાનું થાય. કામનું ભારણ વધે. પરિવારની બાબતમાં ઉંડો રસ લઇ સભ્‍યો સાથે વિચાર વિમર્શ કરશો. ગૃહસજાવટ માટે આયોજન કરશો. માતા સાથે વધારે નિકટતા અનુભવશો.

વૃષભ: આજે મકર રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર છે. વિદેશગમન માટેની તકો ઉજળી બને. વિદેશ વસતા સ્‍નેહી કે મિત્રના સમાચાર મળે. વેપારીઓને વેપારમાં ધનલાભ થાય. નવા આયોજનો હાથ ધરી શકશો. લાંબા અંતરની મુસાફરી થાય. યાત્રાધામની મુલાકાત થાય. આધ્‍યાત્મિકતામાં પ્રગતિ કરી શકો. સંતાનોની પ્રગતિ થાય. આરોગ્‍ય સંભાળવાની સલાહ આપવામાં આવે છે.

મિથુન: આજે મકર રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર છે. કોઇ પ્રકારના અનિષ્‍ટને ટાળવા માટે આજે ક્રોધની લાગણીને કાબૂમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. બીમાર દર્દીને રોગોપચાર માટે નવી સારવાર કે ઓપરેશન કરાવવા માટે અનુકૂળ દિવસ નથી. ખર્ચનું પ્રમાણ વધતાં નાણાંભીડ અનુભવાય. કુટુંબીજનો અને સહકર્મચારીઓ સાથે મનદુ:ખ ટાળવા માટે વર્તન સૌમ્ય રાખવું અને દરેકને આદર આપવો. આરોગ્‍યની કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે. ઇશ્વરની પ્રાર્થના, તેમજ જાપ કરવાથી હળવાશ અનુભવશો.

કર્ક: આજે મકર રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર છે. આપનો વર્તમાન દિવસ મિત્રો અને સ્‍વજનો સાથે ખૂબ આનંદથી પસાર થશે. એશઆરામ અને મનોરંજનને લગતી પ્રવૃત્ત‍િઓનો ભરપૂર આનંદ માણી શકો. વિજાતીય પાત્રો તરફ વિશેષ આકર્ષણ રહેશે અને વિજાતીય વ્‍યક્તિ સાથેનું મિલન તથા પ્રેમીઓ વચ્‍ચેની મુલાકાત રોમાંચક રહેશે. વેપારધંધાના ક્ષેત્રે લાભ થાય. ભાગીદારીમાં લાભ સારું લગ્‍નસુખ મળે. નાની યાત્રા કે યાદગાર પર્યટન થાય. સમાજમાં આપનું માન- સન્‍માન વધે.

સિંહ: આજે મકર રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર છે. આજે આપના પરિવારમાં હર્ષોલ્‍લાસનું વાતાવરણ રહે. પરિવારના સભ્‍યો સાથે મળીને આપ આનંદપૂર્વક સમય પસાર કરો. શરીર સ્‍વાસ્‍થ્‍ય સારું રહે. યશકીર્ત‍િ અને આનંદની પ્રાપ્તિ થાય. નોકરીના ક્ષેત્રે સાથી કર્મચારીઓનો સારો સહકાર મળે. બીમાર વ્‍યક્તિને રોગમાંથી મુક્તિ મળે. મોસાળપક્ષ તરફથી સારા સમાચાર મળે તેમજ લાભ થાય. હરીફોનો પરાજય થાય.

કન્યા: આજે મકર રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર છે. ચિંતા, ઉદ્વેગ ભર્યા આજના દિવસે આપને કોઇને કોઇ કારણસર મનમાં વ્યાકુળતા રહેવાની સંભાવના હોવાથી મનમાં વધુ પડતા વિચારો લાવવા નહીં. ખાસ કરીને સંતાનો અને તમારા આરોગ્‍યને લગતી બાબતોમાં વધુ વ્યસ્ત રહેશો. પેટને લગતી બીમારી હોય તેમણે ભોજન પર અંકુશ રાખવો. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં બીજાનું માર્ગદર્શન લેવાથી ફાયદો થશે. આકસ્મિક ધન ખર્ચની તૈયારી રાખવી. શેરસટ્ટાથી દૂર રહેવાની ટકોર કરવામાં આવે છે. પ્રિયજન સાથે મુલાકાત થાય.

તુલા: આજે મકર રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર છે. આજના દિવસે આપ માનસિક થાક અને બેચેનીનો અનુભવ કરશો માટે વધુ પડતું કામનું ભારણ ટાળવું. માતા અને સ્‍ત્રી સંબંધિ ચિંતા આપને રહે. જમીન મિલકતને લગતા દસ્‍તાવેજો કરવામાં સાવધાની રાખવી. મુસાફરી માટે આજનો સમય અનુકૂળ નથી. પરિવારમાં દરેકની સાથે સહકારની ભાવના રાખવી. જાહેરજીવનમાં વધુ પડતા સક્રિય રહેવાનો મોહ છોડવો.

વૃશ્ચિક: આજે મકર રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર છે. આપ આજનો દિવસ ખુશખુશાલ રીતે પસાર કરશો. નવા કાર્યની શરૂઆત કરશો. ઘરમાં ભાઇબહેનો સાથે સુમેળ રહેશે. સ્‍વજનો અને મિત્રો સાથે મિલન મુલાકાત થાય. નાનકડા પ્રવાસનો યોગ છે. આજે આપના કાર્યો સફળ થશે. ભાગ્‍યમાં લાભદાયી પરિવર્તન આવશે. દુશ્‍મનો અને હરીફો તેમની ચાલમાં નાકામિયાબ રહે. આપની લોકપ્રિયતામાં વધારો થાય.

ધન: આજે મકર રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર છે. આપનો આજનો દિવસ મધ્યમ ફળ આપનારો હશે. નિરર્થક ધનખર્ચ થાય. ચિત્તમાં ગ્‍લાનિ રહ્યા કરે. કુટુંબીજનો અને કાર્યસ્થળે સહકર્મીઓ સાથે કોઈ ગેરસમજ કે મનદુઃખની ઘટના ટાળવા માટે વર્તન અને વાણી સ્પષ્ટ રાખજો અને ટૂંકમાં વાત પતાવજો. કાર્યોમાં ધારી સફળતા માટે વધુ મહેનત કરવી પડે. દ્વિધાયુક્ત મનોસ્થિતિના કારણે અગત્યના નિર્ણય લેવામાં તકલીફ થાય. દૂરના સ્‍થળે સંદેશવ્‍યવહારથી આપને ફાયદો થાય. કાર્યબોજ વધે.

મકર: આજે મકર રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર છે. આજે ધાર્યા કાર્યો સરળતાથી પાર પડશે. ઓફિસમાં કે વ્‍યવસાયના સ્‍થળે આપનું વર્ચસ્‍વ વધશે. ગૃહસ્‍થજીવનમાં આનંદનું વાતાવરણ રહે. આરોગ્‍ય સારું રહે. માનસિક સ્‍વસ્‍થતા જળવાશે. મિત્રો અને સ્‍નેહીઓ સાથેની મુલાકાતથી ખુશીનું વાતાવરણ રહે. ઉત્તમ ભોજન અને વસ્‍ત્રાભૂષણો મળે, તથા લગ્‍નજીવનમાં સુખ સંતોષ અનુભવાય.

કુંભ: આજે મકર રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર છે. આજે શક્ય હોય ત્યાં સુધી કોઇના જામીન ન થવાની તેમજ નાણાંની લેવડદેવડ ન કરવાની સલાહ છે. ખર્ચનું પ્રમાણ પણ વધારે રહેવાની શક્યતા હોવાથી પૂર્વતૈયારી રાખજો. આરોગ્‍યની બાબતમાં ધ્‍યાન રાખવું તેમજ કુટુંબીજનો સાથે વર્તનમાં વિનમ્રતા વધારવી પડશે. કોઇ સાથે ગેરસમજ ટાળવી. ક્રોધને જેટલો અંકુશમાં રાખશો એટલા ફાયદામાં રહેશો. પારકાનું ભલું કરવામાં તમારી પોતાની સમસ્યાઓ વધી ના જાય તેનું ધ્યાન રાખવું. અકસ્‍માતથી સંભાળવું.

મીન: આજે મકર રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર છે. આજે આપના માટે લાભદાયી દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. નોકરી ધંધાના ક્ષેત્રે આવક વૃદ્ધિ થાય. વડીલવર્ગ અને મિત્રો તરફથી આપને કોઇક ફાયદો થાય. નવા મિત્રો બને, જેમની મિત્રતા ભવિષ્‍ય માટે લાભદાયક નીવડે. માંગલિક પ્રસંગમાં જવાનું થાય. મિત્રો સાથે પ્રવાસ પર્યટનનું આયોજન કરશો. સંતાનો અને પત્‍ની તરફથી શુભ સમાચાર મળે. આકસ્‍િમક ધન લાભ થાય.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.