ETV Bharat / international

ટ્રમ્પે ભારત પર 26 ટકા લગાવ્યો રેસિપ્રોકલ ટેરિફ, સૌથી વધુ આ દેશને આપ્યો ટેરિફનો ઝટકો - US TARIFFS

2 એપ્રિલને અમેરિકાના મુક્તિ દિવસ તરીકે ગણાવતા, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા દેશો પર 10% થી લઈને 49% સુધીનો પ્રતિકૂળ ટેરિફ લાદ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 3, 2025 at 7:17 AM IST

1 Min Read

વોશિંગટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે અમેરિકામાં મેન્યુફેક્ચરિંગને વેગ આપવાના હેતુથી પારસ્પરિક ટેરિફની જાહેરાત કરી છે. જેમાં તેમણે અલગ-અલગ દેશો માટે અલગ-અલગ ટેરિફ દરો જાહેર કર્યા છે. ટ્રમ્પે તેને અમેરિકાની આઝાદી ગણાવી છે.

પારસ્પરિક ટેરિફની જાહેરાતની સાથે જ ઉંચી કિંમતો અને દુનિયાભરમાં ટ્રેડ વૉરનું જોખમ પણ સર્જાવાના અણસાર છે. ટ્રમ્પે ભારત પર 26 ટકા 'રેસિપ્રોકલ ટેરિફ' લગાવ્યો છે. જ્યારે ચીન પર 34 ટકા, યૂરોપીય સંઘ પર 20 ટકા અને જાપાન પર 24 ટકા ટેરિફ લગાવ્યો છે. ટ્રમ્પે આ જાહેરાત મેક અમેરિકા વેલ્થી અગેન ઈવેન્ટને સંબોધીત કરતા કરી.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની નવી ટેરિફ નીતિથી વિદેશથી આવતા તમામ સામાન પર 10% થી 49% સુધીની ટેરિફ લાદવાની જાહેરાત કરી દીધી છે. તેમાં ભારતથી આવતા સામાન પર 26% ટેરિફ અને ચીનથી આવતા સામાન પર 34% ટેરિફનો સમાવેશ થાય છે. સૌથી વધુ રેસિપ્રોકલ ટેરિફ કમ્બોડિયા પર નક્કી કર્યો છે કમ્બોડિયા પર 49 ટકા રેસિપ્રોકલ ટેરિફ દર લાદવામાં આવ્યો છે.

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ

ચીન 34%

યુરીપિયન યુનિયન 20%

વિયેટનામ 46%

તાઈવાન 32%

જાપાન 24%

ભારત 26 %

દક્ષિણ કોરિયા 25%

થાઈલેન્ડ 36%

સ્વિત્ઝરલેન્ડ 31%

ઈન્ડોનેશિયા 32%

મલેશિયા 24%

કમ્બોડિયા 49%

યુનાઈડેટ કિંગડમ 10%

દક્ષિણ આફ્રિકા 30%

બ્રાઝિલ 10%

બાંગ્લાદેશ 37%

સિંગાપોર 10%

ઈઝારાયેલ 17%

ફિલિપાઈન્સ 17%

ચીલી 10%

ઓસ્ટ્રેલિયા 10%

પાકિસ્તાન 29%

તુર્કી 10%

શ્રીલંકા 44%

કોલોમ્બિયા 10%

મ્યાનમાર 44%

મડાગાસ્કર 47%

યુક્રેન 10%

  1. આજથી લાગુ થયો "ટ્રમ્પનો ટેરિફ પ્લાન", 2 એપ્રિલને 'મુક્તિ દિવસ' જાહેર કર્યો
  2. ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા ટેરિફની કચ્છના પોર્ટ્સ પર શું પડશે અસર ? જાણો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.