મુંબઈ: કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું. BSE પર સેન્સેક્સ 239 પોઈન્ટ ઘટીને 81,312. 32 પર બંધ થયો, બીજી તરફ NSE પર નિફ્ટી 0.30 ટકાના ઘટાડા સાથે 24,752.45 પર બંધ થયો.
આજનું ઓપનિંગ માર્કેટ:
ભારતીય શેરબજાર આજે સપાટ ખુલ્યું હતું. કારોબારી સપ્તાહના ત્રીજા દિવસ આજે 28 મે, બુધવારના રોજ ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક સપાટ ખુલ્યા હતા. જેમાં BSE Sensex 94 પોઈન્ટના ઘટાડા સાથે લાલ નિશાનમાં ખૂલ્યું હતું તો બીજી તરફ NSE Nifty 6 પોઈન્ટના વધારા સાથે સપાટ ખૂલ્યું હતું. જોકે, શરુઆતી કારોબાર બાદથી બજારમાં ઉતાર ચઢાવ નોંધાઈ રહ્યા હતા.
આ પણ વાંચો: