ETV Bharat / bharat

નાના મોટા તમામ બ્રાન્ડ્સ ઉજવી રહ્યા છે ગણેશ ચતુર્થી: જોરદાર ક્રિએટિવ રીતે આપી શુભકામનાઓ - Ganesh Chaturthi Greeting by Brands

ગણેશચતુર્થી 2024નો આજે પાંચમો દિવસ છે. સમગ્ર દેશમાં જાણે ગણેશ ભક્તિનો માહોલ ઊભો થયો છે. દેશના વિવિધ રાજ્યોમાં અલગ અલગ રીતે ગણેશજીની પૂજા કરવામાં આવે છે અને દસ દિવસ ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે. આ સાથે જ ભારતમાં વિવિધ બ્રાન્ડ્સ પણ ક્રિએટિવ રીતે આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. જાણો. Ganesh Chaturthi Greeting by Brands

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 11, 2024, 6:00 AM IST

નાના મોટા તમામ બ્રાન્ડ્સ ઉજવી રહ્યા છે ગણેશ ચતુર્થી
નાના મોટા તમામ બ્રાન્ડ્સ ઉજવી રહ્યા છે ગણેશ ચતુર્થી (Etv Bharat Gujarat)

હૈદરાબાદ: ગણેશ ચતુર્થી એ ભારતભરમાં ખૂબ જ ધૂમધામથી ઉજવાતો ઉત્સવ છે. આ ઉત્સવ એ માત્ર એક રાજ્યમાં નહીં પરંતુ દેશના મોટા ભાગના રાજ્યોમાં ઉજવવામાં આવે છે. આથી આ મહાઉત્સવની ઉજવણીમાં મોટી તેમજ નાની તમામ બ્રાન્ડ્સ પણ તેમા બાકાત રહી નથી. તેઓ પણ તેમની ક્રિએટિવ રીતે તેમના ગ્રાહકોને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

સમય બદલાઈ રહ્યો છે અને એવી જ રીતે વેપાર વાણિજ્યમાં પણ બદલાવ આવી રહ્યો છે. હવે બિઝનેસ માત્ર મોટી મોટી કંપનીઓ જ નહીં પણ નાના એવા સ્ટાર્ટઅપ્સ પણ શરૂ થઈ રહ્યા છે અને આવા બદલાતા સમયમાં બિઝનેસ માટે મહત્વપૂર્ણ એલિમેંટ એવા ગ્રાહક એ સર્વોચ સ્થાને હોય છે. આથી કંપની તેમજ નાના મોટા સ્ટાર્ટઅપ્સ તેમના ગ્રાહક સાથે હંમેશા જોડાયેલા રહેવાનો આગ્રહ રાખતા હોય છે. પરિણામે દેશભરમાં ઉજવાતો ગણેશ ચતુર્થીના 10 દિવસના પર્વ નિમિત્તે આ બ્રાન્ડસ એ અનોખા રીતે તેમના ગ્રાહકોને શુભકામના પાઠવી છે.

ઉબર ઈન્ડિયા જે સમગ્ર ભારતમાં રાઈડ પૂરું પાડતું એક ઓનલાઈન માધ્યમ છે. આ કંપની ગ્રાહકોને એક જગ્યાએથી બીજા સ્થાને પરિવહન માટેની સુવિધા પૂરી પાડે છે જે માટે ટેક્સી બુક કરવા માટે સ્માર્ટફોન દ્વારા સંચાલિત છે. ઉબરે તેમના ટ્વિટર પર પોસ્ટ નાખી હતી જેમાં તેમણે લખ્યું હતું, '1, 2, 3, 4, બાપ્પા ફરી આવી રહ્યા છે એક વાર.'

Zepto એ ભારતમાં એક ઑનલાઇન કરિયાણાની ચીજવાસ્તુઓની ડિલિવરી કરી આપે છે તે પણ માત્ર છે જે 10-મિનિટમાં. Zepto એ તેમના ટ્વિટર પર મોદકની પોસ્ટ નાખી હતી જેમાં તેમણે લખ્યું હતું, 'મોદક તમને બોલાવી રહ્યા છે.'

ભારતની હેપીડેન્ટ ઈન્ડિયાની બ્રાન્ડ એ પણ એવી જ રીતે એક પોસ્ટ નાખી છે જય તેમણે લખ્યું છે કે, 'એક દાંત કા આશીર્વાદ દૂર કરે અંધકાર.'

ડોમીનોઝ ઈન્ડિયા દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે પણ એક પોસ્ટ શેર કરવામાં આવી છે જીએ તેમણે લખ્યું છે, 'ગોઇંગ વેર બાપ્પા ગોસ, એટેલે કે જ્યાં બાપ્પા જાય છે ત્યાં અમે પણ પહોંચી છીએ.'

બલિંકઇટ દ્વારા પણ એક અનોખી પોસ્ટ શેર કરવામાં આવી છે જય તેમણે લખ્યું છે કે, 'બાપ્પાનું મનપસંદ વસ્તુ પહોંચી જ રહી છે.'

ક્યારે છે વિસર્જન દિવસ અને તેનું મુહૂર્ત: તમને જણાવી દઈએ કે ગણેશજીનું આગમન 7 સપ્ટેમ્બરના રોજ થયું હતું જ્યારે તેમનું પાંચમાં દિવસનું વિસર્જન 11 સપ્ટેમ્બરે થશે. જ્યારે 7 દિવસનું વિસર્જન 13 સપ્ટેમ્બર એટલે કે શુક્રવારના રોજ થશે જેનું મુહૂર્ત રાત્રે 12:18 AM થી 04:44 AM (14 સપ્ટેમ્બર) છે. જ્યારે 10 દિવસનું વિસર્જન 16 સપ્ટેમ્બર એટલે કે સોમવારે હશે.

આ પણ વાંચો:

  1. ગણપતિબપ્પા મોરિયા ઘીમાં લાડુ ચોરિયા, ભાવનગરમાં લાડુ અને મોદકની અવનવી ફલેવરો આવી - Ganesh Mahotsav 2024
  2. કેન્સરની દવા અને નમકીન નાસ્તા પર ટેક્સ ઘટ્યો, GST કાઉન્સિલની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા - GST Council Meeting

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.