ETV Bharat / state

ઉત્તર ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા સુરતના જહાંગીરપુરામાં 40માં વાર્ષિક સ્નેહમિલન સંમેલનનું આયોજન

author img

By

Published : Jan 6, 2020, 1:10 PM IST

સુરત: ઉત્તર ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા જહાંગીરપુરા ખાતે 40માં વાર્ષિક સ્નેહમિલન સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ હાજરી આપી હતી. સાથે સમાજના એવા લોકો જેઓ ઉત્કૃષ્ટ કામગીરી અને સેવા આપી રહ્યાં છે, તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

gujarat
ઉત્તર ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા જહાંગીરપુરા ખાતે 40માં વાર્ષિક સ્નેહમિલન સંમેલનનું આયોજન

સુરતના જહાંગીરપુરા ખાતે ઉત્તર ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા 40માં વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં વસતા ઉત્તર ગુજરાતના પ્રજાપતિ સમાજના લોકોને એકત્ર કરવાના ઉદ્દેશ્યથી ઉત્તર ગુજરાત પ્રજાપતિ સમાજ ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી. જેને 40 વર્ષ થઈ ગયા છે.

ઉત્તર ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા સુરતના જહાંગીરપુરામાં 40માં વાર્ષિક સ્નેહમિલન સંમેલનનું આયોજન
સુરતના વિકાસમાં પ્રજાપતિ સમાજના લોકો પણ મોટું યોગદાન આપી રહ્યાં છે. આ વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમમાં સમાજના મોભીઓ હાજર રહ્યાં હતા અને સમાજનું નામ રોશન કરનાર લોકોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. પ્રજાપતિ સમાજની દરેક જ્ઞાતિના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી સ્નેહમિલન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Intro:સુરત : ઉત્તર ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા જહાંગીરપુરા ખાતે 40માં વાર્ષિક સ્નેહમિલન સંમેલનનું આયોજન કર્યું હતુ, જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં હાજરી આપી હતી સાથે સમાજના લોકો દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી અને સેવા આપી રહ્યા છે તેમનુ સન્માન કરવામાં આવ્યું હતું.

Body:સુરતના જહાંગીરપુરા ખાતે ઉત્તર ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા 40માં વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં વસતા ઉત્તર ગુજરાત ના પ્રજાપતિ સમાજના લોકોને એકત્ર કરવાના ઉદ્દેશ્ય થી ઉત્તર ગુજરાત પ્રજાપતિ સમાજ ટ્રસ્ટ ની રચના કરવામાં આવી હતી . જેને 40 વર્ષ થઈ ગયા છે સુરતના વિકાસમાં પ્રજાપતિ સમાજના લોકો પણ મોટુ યોગદાન આપી રહ્યા છે. આ વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમમાં સમાજના મોભીઓ હાજર રહ્યા હતા ને મિલન કાર્યક્રમમાં સમાજ માટે કાર્યરત અને નામ રોશન કરનાર લોકોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. Conclusion:પ્રજાપતિ સમાજના દરેક જ્ઞાતિના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી સ્નેહમિલન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


બાઈટ : મહેશ પ્રજાપતિ(સમાજ આગેવાન)
બાઈટ કાંતિ ઓઝા(સમાજ આગેવાન)
બાઈટ : રાજેન્દ્ર પ્રજાપતિ (સમાજ આગેવાન)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.